Categories Poetry દૂર… Post author By Dhruti Mehta "અસમંજસ" Post date December 8, 2020 વાતો માં રહેલું મૌન પણ તું સમજી જાય છે,દૂર રહીને આંખો પણ તું વાંચી જાય છે…✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ) Tags Dhruti Mehta, digital story, Love, poem, poetry, shayari By Dhruti Mehta "અસમંજસ" વ્યાયસાયથી હું સોફ્ટવેર એન્જિનિયર છું પણ લેખન હવે મારા અસ્તિત્વ સાથે જોડાયેલ છે...લખું છું કેમકે મને એમાં અનહદ શાંતિ અને સુકુન મળે છે... View Archive → ← You are not far away → એક છોકરી ?