Categories
Stories

યેહ રિશ્તા ક્યા કહેલાતા હૈ !?ભાગ -૨

આગળ તમે જોયું એમ
Mayra ને riyansh બંને સારા frds હોય 6…?ને mayra મોડેલિંગ કરીઅર માં આગળ વધી ને riyansh થી દુર પણ પિયુષ નામના director સાથે લગ્ન કરવા માંગે 6 …..?
હવે આગળ?
___________________________________________________________________
લગ્ન ની એક રાત પહેલા ,?
Mayra ને એક મોટી પાર્ટી માં guest તરીકે આમંત્રણ મળ્યું હોય 6…?અને એ જ પાર્ટી માં પિયુષ પણ આવેલો હોય 6….?બેય બવ ખુશ હોય 6…?
પણ કેહવત 6 ને  બવ ખુશ રહો એ વિધાતા ને ગમતું નઈ…એ તમારી કસોટી કરવા માટે દુઃખ ને પણ સાથે મોકલે જ 6…. બસ એવું જ કંઈક Mayra ની સાથે થયું….☹️
Mayra normally ક્યારેય ડ્રીંક ??કરતી નહિ ….Mayra ને  હમેશાં ફ્રેશ  ફ્રુટ જ્યુસ? જ ગમતું હોય 6 જે પિયુષ ને ખબર હોય 6… એથી પિયુષ  ફ્રુટ જ્યુસ ?લઈ ને mayra પાસે જાય એ પહેલા એના જ્યુસ? માં કઈક ભેળવી દે 6….પછી એ જ્યુસ? લઈ ને પિયુષ mayra પાસે જાય 6..?…Mayra અહી જે ભરોસો પિયુષ પર કરતી એ પિયુષ એ આપેલું જ્યુસ? કઈ પણ કહ્યા વગર મહેમાનો સાથે વાત કરતા કરતા જ પી જાય 6..?..થોડી વાર માં Mayra  ને ચક્કર આવા લાગે 6…થી તે બેભાન થઈ જાય 6…?…પિયુષ મોકા નો લાભ લઈ એને એક રૂમ માં સુવડાવી બાર જતો રે 6..?..થોડી વાર પા6ઇ Mayra ને ભાન આવે 6 ત્યારે  તે જોવે 6 કે પોતે એક રૂમ માં 6..?

_________________________________________________________________________

.થોડી વાર માં પિયુષ ત્યાં કોઈક ની સાથે આવે 6.?..જે બંનેની વાત સાંભળી Mayra ને બવ દુઃખ થાય 6.?..કે જેને એટલો પ્યાર આપ્યો…પિયુષ ભલે એક નામી ડિરેક્ટર હતો પણ Mayra ના લીધે એને ઘણું બધું કમાયું હતું..?…Mayra તો જાણે એના માટે પૈસા કમાવા નો  એક જરિયો હતી..?. એ જ પિયુષ આજ કોઈ ની સાથે વાત કરતો હતો….ને એ બીજું કોઈ નઈ પણ પિયુષ ની gf માહિરા હતી…?..પિયુષ ને માહિરા ની વાતો સાંભળી ને Mayra ને ખૂબ   આઘાત લાગ્યો ….Mayra એ ફરી એની વાત સાંભળવાનું નક્કી કર્યું એટલે એ  તો જાણે હજુ સુધી બેભાન જ હોય એવું નાટક કરવા લાગી ?કારણ કે એને હજુ જાણવું હતું કે પિયુષ સુ વિચારે 6 એના વિશે….એટલે Mayra ને રૂમ માં બેભાન જોઈ ને ?પિયુષ ને એની માહિરા વાત કરવા લાગ્યા કે …?..માહિરા -: પિયુષ , તું શું કાલે Mayra જોડે સાચે માં લગ્ન કરી લઈશ !??? Mayra  ને તું એક થઈ જસો !????
પિયુષ – ના હું કાલે લગ્ન કરવા માટે જવાનો જ નથી …..એક વાર Mayra ના લીધે મારું ખૂબ અપમાન થયું 6 હું એ અપમાન નો બદલો લેવા માટે જ  એની સાથે લગ્ન નું ને પ્રેમ નું નાટક કરતો હતો….
તો આ બાજુ Mayra વિચારવા લાગી કે એન3 ક્યારેય કોઈ નું અપમાન કર્યું નથી તો પિયુષ સેની વાત કરે 6 ???એટલામાં જ  માહિરા એ પિયુષ ને પુ6યું કે તે ક્યા અપમાન ની વાત કરે 6? એટલે પિયુષ બોલ્યો કે એક વાર એને કોઈ company માં જવાનું હતું પણ મારે એની સાથે બહાર ફરવા જવું હતું ….હું એને one side love કરતો  હતો. …આ ત્યાર ની વાત 6 જ્યારે મે Mayra ને  propose નતું કર્યું…. એટલે Mayra e એ ટાઈમ એ બધા ની વચ્ચે મારો મજાક બનાવેલો…કારણ કે હું એટલો મોટો ડિરેક્ટર નતો…ને એ મોટી મોડેલ હતી ..❣️.બસ એજ અપમાન નો બદલો હું લઈશ….આવતીકાલે ન્યૂઝ પેપર ની head લાઈન બનાવીશ  કે લગ્ન કરવાના સમયે જાણીતી મોડેલ  એવી mayraનું  દિલ ભાંગ્યું …પ્રેમી પિયુષ સાથે  કરવાના સપનાં થયા ચકનાચૂર…..હજુ હું એને ખૂબ હેરાન Karis… એને હું પણ તો જોવું 6u, કઈ રીતે એ આ ઇન્ડસ્ટ્રી માં survive kare 6???પછી પિયુષ ને માહિરા બંને એક રાક્ષશી હાસ્ય કરે 6….?????
______________________________________________________________________________________________
એક અટ્ટહાસ્ય નું મોજું આખા રૂમ માં ફરી વળ્યુ .?…જેમાં પિયુષ ને  માહિરા જોઈ જોર થી હસતા હતા ને બિચારી Mayra , આંસુ સરકાવતી હતી…..???
____________________________________________________________________


થોડી વાર પછી, પિયુષ ને માહિરા આગળ નો પ્લાન બનાવી ને એક બીજા ના હાથ માં હાથ નાખી નીકળી પડ્યા..?..કારણ કે માહિરા પિયુષ ના baby ની મોમ બનવાની હોય 6….?આ બાજુ Mayra ને હજુ પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે પીયુષ એ એને cheat કર્યું 6….?

માહિરા ને પિયુષ ના નીકળી ગયા પછી Mayra ઊભી થઈ… તેને હજુ પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે એ ને કે જે સાંભળ્યું એ જ સાચું 6 …?Mayra તો જાણે એ એક સપનું હોય એવું જ લાગતું હતું..?..પોતાને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે પિયુષ  માત્ર……. એમ આંખ આડા કાન કરી દે 6….ને પછી ખૂબ રડી પડે 6…..?હજુ પણ Mayra પણ વિશ્વાસ આવતો નથી …..એટલે બીજા દિવસે એ તો  કોર્ટ marriage karva mate કોર્ટ પહોંચી જાય 6..?️..ક્યાંક ને ક્યાંક Mayra ને વિશ્વાસ હતો કે પિયુષ આવશે પણ પિયુષ………તો આવ્યો જ નઈ…?.હવે Mayra ને હકીકત સાંભળ્યા સિવાય કોઈ ઓપ્શન જ નતો…..તો ખૂબ રડી
ને હિંમત કરી વિચાર્યું કે એ પણ એના જીવન માં આગળ વધશે…?
એટલા માં એને કોઇક્ને ફોન પર વાત કરતા સાંભળ્યું.?..કે ગમે તે કરો મને આગળ ના 3 કલાક માં મને કોઈ પણ  છોકરી જોઈએ 6….મારે આજે ને આજે જ લગ્ન કરવા 6 એવું કઈ દેંજે manager શનિ ને…..એવું બોલતા જ ફોન ?મુકાઈ ગયો?…
Mayra એ તરત જ કોઈક નિશ્ચય કર્યો…ને તે વ્યક્તિ ની નજીક જઈ ને બોલી….જો તમે કહો તો હું લગ્ન કરવા તૈયાર 6u…? એ વ્યક્તિ એ પાછળ વળી ને જોયું તો એ બીજું કોઈ નઈ પણ …..PV INDUSTRY  ના જાણીતા CEO પૃથ્વી હતા??પૃથ્વી એ બીજું કોઈ નઈ પણ entertainment industry ના જાણીતા ને કિંગ❤️ ઓફ દ કિંગ?? હતા???❣️
___________________________&________________________
પૃથ્વી એ તરત જ કઈક નિર્ણય ?લીધો ને એના  હેલપર cum assistant  મોહિત ને સાઇડ માં બોલાવી Mayra ની details કાઢવા કહ્યું..?.ને Mayra પાસે આવી ને કહ્યું …હા હું ready 6u લગ્ન કરવા …પછી બંને એ  કોર્ટ માં લગ્ન કર્યા…?️બધી પ્રોસેસ પૂરી કરી પૃથ્વી એ Mayra ને મૂકવા માટે એની અમેઝિંગ ને newly કાર ?માં એને invite કરી…Mayra તો જેવી કર માં બેસી ….પૃથ્વી એ એને કઈક કહ્યું….???
__________________________________________________________________________________________________

તો
પૃથ્વી એ શું કહ્યું હસે !???
પૃથ્વી આગળ શું કરશે ???
શું પૃથ્વી એ મજબૂરી માં લગ્ન કર્યા !???
શું Mayra pruthvi ને અપનાવશે!???
I know ઘણા questions હશે….પણ વધુ આવતા અંકમાં ?

Mayra

By Mayra

I m CA student
Not a professional writer....

error: Content is protected !!