Categories
Stories

વાંક કોનો કહેશો !???????

________________________________________

એક નાનકડું એવું શહેર હતું. પુના નજીક નું કોઈ નાનકડું ગામ હતું પણ શહેર કરતા પણ આધુનિક હતું?. આ શહેર માં એક સારા નામની છોકરી રહેતી હતી.સારા ના માતા એક સરકારી શાળા? ના આચાર્ય હતા જ્યારે પપ્પા એક company? માં મોટી હેડપોસ્ટ પર હતા.

એટલે જો એમ કો કે , તેનું પરિવાર આર્થિક રીતે સધ્ધર હતું તોય ચાલે. સારા ને એક મોટો ભાઈ હતો. જેનું નામ ધ્રુમિલ હતું.આમ માં પપા ને 2 ભાઈ બેન નો નાનકડો એવો પરિવાર હતો.?સારા એ આ વર્ષે ધોરણ 12 સાયન્સ ની પરીક્ષા? આપી હતી જ્યારે ધ્રુમિલ એ college ની.

College ની પરીક્ષા ?પૂરી થતાં ક્યાંક temporary નોકરી કરવાનું વિચાર્યું. એટલે ધ્રુમિલ એ 3 થી 4 જગ્યા એ એ માટે interview ?પણ આપ્યા…..સારા એ હજુ હાલ જ 12 science ની પરીક્ષા ?પૂરી કરી હતી.એટલે એ હાલ એના મામા ના ઘરે vacation કરવા ગઈ હતી.બધા પોત પોતાની રીતે મસ્ત ને ખુશ ?હતા.

સાંજે સારા એનાં mom , dad ને ભાઈ સાથે વાત કરતી.એ જ્યારે વાત કરી ને હસતી ત્યારે એના ગાલ પર એક મસ્ત એવા 2 dimples ?પડતાં હતાં. જેને જોઈ કોઈ પણ આકર્ષિત થઈ જાય??.

એક વખત સાંજે દરરોજ ની જેમ સારા એના mom dad ને ભાઈ સાથે વાત કરતી હતી ત્યારે તેને અચાનક એવો અહેસાસ થયો કે એને કોઈ જોઈ રહ્યું 6?…એને ફટાફટ વાત પૂરી કરી જોયું તો એનો શક સાચો હતો?..

ભગવાને છોકરીઓ ને એક આવડત ખૂબ અદ્ભુત ની આપી છે કે , જ્યારે કોઈ એમને ઘુરું ને ભલે દૂરથી પણ કમ માં જોતું હોય તોય છોકરીઓ એમની સામે જોયા ?️??️વગર અંદાજો મેળવી શકે કે કઈ બાજુ ને કોણ , કેટલા લોકો એને જોઈ રહ્યા 6!??.

normally સારા એના મામા ના ઘરે બીજા રૂમ. ની ગેલેરી માં ઊભી રહી ને વાત કરતી.?આજ સારા એ નીચે થી જ બૂમો નાખી ને વાત કરવાની શરૂ કર્યું હતું?તેને ધ્યાન થી જોયું તો ખબર પડી કે , મામા ના ઘર ના પાડોશી નો છોકરો અયાન હતો.તે કેટલાય દિવસ થી સારા ને ઘુરી ઘૂરી ને જોતો હતો.?

એક વખત ની વાત 6 … ?સારા ના મામા અને મામી ને ક્યાંક બહારગામ જવાનું હતું.એટલે એમને સારા ને સાથે આવા કહ્યું પણ સારા એ ના પાડી.એને સવાર થી જ તબિયત સારી નહતી લાગતી એટલે સારા એ ના પાડી.?સારા એ એના મામા મામી ના ગયા પછી ઘર બધી બાજુ થી બંધ કરી દીધું?.

તો બીજી બાજુ અયાન ના ઘરે પણ કોઈ નહતું.?અયાન નું અચાનક ધ્યાન ગયું કે આજ સારા પણ એકલી જ 6….?એને સમય ને મોકો જોયો.એને સારા ને એક બહાનું બનાવી ઘર ખોલવા કહ્યું.સારા ભોળી હતી એને ઘર ખોલ્યું ….એટલે અયાન એ પાણી પીવાનું બહાનું કર્યું.સારા પાણી લેવા માટે ગઈ?એટલે અયાન એ ધીરે રહી ને ઘર નો દરવાજો બંધ કરી દીધો.

અયાન સારા ને હવસ ની નજર થી જોવા લાગ્યો?️.સારા ઘર માં એકલી જ હતી એટલે એને ઘર માં ટૂંકા કપડાં? પહેર્યા હતા. સારા ના એ કપડાઓ ?માં એના બધા અંગો સરખા ?એવા ઉભરી આવ્યા હતા. અયાન ની હવસ હવે એના અંતિમ ચરણ? પર આવી ગઈ હતી.સારા જેવો પાણી નો ગ્લાસ લઈ ને આવી અયાન એ તરત જ એને પોતાની બાહો માં ભીડી લીધી.?સારા ને તો શું કરવું ને શું ન કરવું ..?..કઈ સમજાયું જ નઈ…એ તો અયાન ના આ અચાનક વર્તન થી ડઘાઈ જ ગઈ. ?

સારા ખૂબ ડરી ? ગઈ હતી. જ્યારે અયાન પોતાની બધી હદ વટાવી ચૂકવા તૈયાર હતો.એને ધીરે ધીરે પોતાનું બધું કાઢી નાખ્યું હતું.? એ સારા ની સામે ખાલી એક જ underwear પહેરી ઊભો રહ્યો હતો. એને સારા ના બધા કપડા ?ખેચી ને ફાડી નાખ્યાં હતાં. એને સારા ને ઊંચકી ને બેડ પર ધબ કરતા ની જાણે વસ્તુ ફેંકતો હોય એમ નિર્લજ્જ થઈ ને ફેંકી?.સારા દર્દ થી કરાહવા લાગી પણ હવસ ની ભૂખ્યો અયાન કઈ સમજવા જ તૈયાર નહતો.

એને તો ધીરે ધીરે સારા ને મારવાનું શરુ કરી દીધું કારણ કે સારા પોતાના બચાવ માં બૂમો પાડી રહી હતી…?અયાન એ એવી રીતે સારા ને માર માર્યું કે સારા ના મોંમાંથી એક પણ ચીસ નીકળી સકતી નહતી?. સારા બેસુધ હાલત માં બેડ પર પડી હતી .? ને હવસ નો ભૂખ્યો ભિખારી એવો

અયાન સારા ની ઉપર ચડી એની હવસ ને શાંત કરી રહ્યો હતો.એને એવું 3 થી 4 વખત કર્યું. …??.છેલ્લે જ્યારે એની બધી હવા નીકળી ગઈ ત્યારે એને સારા ને છોડી.એ તરત જ ઊભો થયો ને બાથરૂમ માં ફ્રેશ થઈ કપડા લઈ ને પોતાના ઘરે જતો રહ્યો…..?થોડી વાત માં એના માં બાપ પણ ઘરે આવી ગયા . ત્યારે તે ઘરે જ હતો એટલે કોઈ ને એના પર શક ના થયો.?જ્યારે બીજી બાજુ સારા માં એટલી પણ હિંમત નહતી કે એ હવે કપડા પણ પહેરી સકે.?

રાતે જ્યારે સારા ના મામા ને મામી ઘરે આવ્યા તો એમને જોયું ક સારા બેભાન હાલત માં ને બવ ખરાબ દશા માં 6…મામી ને સમજ્યા સેહજ પણ વાર ના લાગી કે એમની સારા સાથે શું થયું હતું ?? મામી એ તરત જ મામા ને પોલીસ ને કોલ કરવા ને એમ્બ્યુલન્સ? ને બોલવા કહ્યું. જ્યારે મામી એ સારા ને ફટાફટ ચાદર થી લપેટી?.

મામી એ પોતાની નણંદ એવી સારા ની માં ને બધી હકીકત કહી …?બીજી બાજુ સારા ને તત્કાલીક ધોરણે હોસ્પિટલ લઈ જવા માં? આવી .સારા ને હોસ્પિટલ ના ઓપરેશન ?ભાગ માં લઇ જવા માં આવી. સારા ના મો પર એ રીતે મર મારવામાં આવ્યો હતો કે જાણે એ કોઈ માણસ નઈ પણ કોઈ રમકડું હતું. ?સારા ના મોનું ઉપર નો ભાગ અખો તૂટી ગયો હતો.?

એના નાક થી લઇ ને હડપચી(દાઢી નો ભાગ) સુધી ફેક્ચર થઈ ગયું હતું.?ડોક્ટર એ ઓપરેશન થિયેટર માં એનું ઓપરેશન કર્યું.? ને સારા ને બીજા 12 કલાક observation હેઠળ રાખવામાં આવી. ડોક્ટર એ ઓપરેશન દરમ્યાન જોયું કે સારા સાથે 1 નઈ 2 નઈ પણ પૂરી 4 વખત દુષ્કર્મ કરવામાં આવ્યું હતું ?એટલે એના uterus ( માતૃત્વ ધારણ કરવા ની કોથળી) માં સોજો હતો.

ડોક્ટર એ પોતાનું બધું observation પોલીસ ને જણાવ્યું એટલે પોલીસ એ પરિવાર તરફ થી FIR રિપોર્ટ કરી ને તપાસ હાથ ધરી.?આ બાજુ સારા ની માં ને પપા પણ આવી ગયા હતા.? એમને સારા ના ભાઈ ધ્રુમિલ ને પણ ખબર આપી દીધી હતી.?

બધા ના રડી રડી ને ખરાબ હાલ હતા??. પોતાની લાડકીની આવી હાલત જોવા કોઈ સક્ષમ નહતું…????બધા પોતાની હિંમત ખોઈ બેઠા હતા ત્યાં જ…….?થોડા સમય પછી જાણવા મળ્યું કે અચાનક સારા ની હાલત એટલી ગંભીર થઈ કે સારા એ ત્યાં જ પોતાના પ્રાણ છોડી દીધા?.

_________________________________________________

એક હવસ ના શિકારી નો શિકાર બિચારી સારા બની એના માટે તમે કોનો દોષ કાઢશો દોસ્તો ???Reply જરૂર કરજો ?

Mayra

By Mayra

I m CA student
Not a professional writer....

error: Content is protected !!