Categories
Stories

Elvis?Mayra

આજ Mayra ખૂબ ખુશ હતી..?..કારણ કે એના ને elvis ના લગ્ન ?નું સપનું સાકાર થવાનું હતું. આજ બંને હમેશાં માટે infact કે આગળ ના સાત જન્મો સુધી એક બંધન માં બંધાઈ જવાના હતા.❣️

ઘણી બધી મુસીબતો ને ઉતાર –  ચઢાવ પછી આજ બંને  દો જીસ્મ ને એક જાન ? બનવા થનગની રહ્યા હતા….જલ્દી જ બધી વિધિ વિધાન સાથે બંને લગ્ન ?ના પવિત્ર બંધન માં બંધાઈ ગયા હતા.બંને એક થવા માટે થનગની રહ્યા હતા.આખરે એ ક્ષણ પણ આવી જ્યારે elvis પોતાની Mayra પાસે આવ્યો…એને Mayra ને ધ્યાન થી જોઈ…ખરેખર તો elvis ને  mayra ઘણા સમય થી એકબીજા ને love❤️ કરતા હતા. એટલે એમને ઘણી વખત એક બીજા સાથે સમય ?વિતાવ્યો હતો…

પણ આજ Mayra કઈક અલગ જ લાગી રહી હતી…નવવધૂ ના શણગાર માં elvis Mayra ને જોતો જ રહી ગયો?.Mayra એ પ્રેમ થી elvis ને પોતાની સામે જોતા રહી ખોવાઈ જ ગઈ .? તેને ધીમે રહી પછી પોતાનું ધ્યાન હટાવ્યું ને elvis ને દૂધ નો ગ્લાસ આપ્યો…?Elvis એ Mayra ને એક સરસ મજાનું ગિફ્ટ? આપ્યું.જેને જોઈ Mayra ની આંખો માં આંસુ? આવી ગયા.

તેને એલ્વિસ ને એક tight hug? કરી લીધું. પછી તે ને એલ્વિસ દો જીસ્મ ને એક જાન ??બની ગયા.બંને એ એક બીજા ને ખુબ જ વ્હાલ કર્યો ને એ ક્ષણો ને ભરપૂર માણી? ..?બંને ખૂબ ખુશ હતા. In fact બંને પરિવાર આ બંને ના bond ને જોઈ મનોમન આશીર્વાદ આપતા.Mayra  NE elvis  બંને આમ તો એક chartered accountant હતા???એટલે બંને એ સાથે એક firm open કરી? બંને સમય મળતા પોતાની અંગત પળો પણ માણતા.

બંને એક બીજા સાથે ખૂબ ખુશ હતા??સમય જતાં  દુનિયા માં Corona નામની મહામારી  ફેલાઈ.ત્યારે Mayra ને elvis બંને ને work from home કરવાનું થતું તો પણ બંને એક બીજા ને મદદ કરતા…?Mayra NE elvis બંને એ ખૂબ સરસ એવો સમય વિતાવ્યો…. એટલે Mayra pregnant ? બની….

________________________________________________આજ પૂરા 8 મહિના પૂરા થવા આવ્યા હતા..પણ એક વાત તો ? માનવા જેવી હતી એ જ કે, એલ્વિસ એ આટલા મહિનાઓ માં એક દિવસ પણ એવો નઈ કાઢ્યો હોય જ્યારે Mayra કઈક કહે ને પૂરું ન કર્યું હોય…?‍❤️‍?‍??એલ્વિસ Mayra ની નાના માં નાની વાત નું ધ્યાન રાખતો….એલ્વિસ ને Mayra ?પોતાની આ પહેલી પ્રેગનન્સી ને ખૂબ એન્જોય કરતા હતા.

Mayra nu રેગ્યુલર રૂટિન ચેક અપ હોય કે કઈ પણ હોયએલ્વિસ હંમેશા ની જેમ એની Mayra ની સાથે જ હતો..?.એલ્વિસ ને જોઈ Mayra ક્યારેક બેચેન થઈ જતી? કારણ કે Mayra ને લાગતું ક એલ્વિસ ને એના કારણે ઘણી વધારે મેહનત કરવી પડતી હતી ….?_____________________________________________

Mayra ની pregnancy નો 9 મો મહિનો પણ પૂરો થવા આવ્યો હતો    …આજ 30-12-2020  ની રાતથવા આવી હતી….Mayra ને  એલ્વિસ એ દરરોજ ની જેમ medicine ને ડિનર  complete કરાવી Mayra ને કપાળ પર એક પ્રેમ થી ભર્યું કિસ?‍❤️‍?‍??‍❤️‍?‍? કરીને Mayra Elvis ના ખભા નું ઓશીકું બનાવી દરરોજ ની જેમ જ સૂઈ ગઈ.

એલ્વિસ ક્યાંય સુધી Mayra ને આરામ કરતી જોઈ નિહાળી રહ્યો હતો .તેને ફરીથી ધીમે રઈ Mayra ને forehead ? કરી પોતે પણ સૂઈ ગયો.આજ 31st દેવ. 2k20 થઈ ગઈ….વર્ષ નો સૌથી લાસ્ટ દિવસ ?Mayra ને પ્રેગનન્સી ના લીધે આરામ કરવાનું કેહવામાં આવ્યું હતું. એટલે એલ્વિસ પ્ર લાસ્ટ due date  ના itr ને બવ બધી quarries pending હતી. ?એલ્વિસ દરરોજ ની જેમ આજ બવ ખુશ હતો?.

આજ એલ્વિસ ને દરરોજ કરતા કઈક અલગ જ મેહસૂસ થતું હતું.એલ્વિસ ને પોતાને ખબર નહતી કે આ એની ખુશી 6 પણ તે આજ બવ ખુશ હતો.?એલ્વિસ દરરોજ  કરતા આજ કામ પરથી. લેટ ઘરે આવી શક્યો હતો .એલ્વિસ એ આવીને Mayra ને તો આરામ કરવા બેસાડી દીધી.

elvis Mayra ની બવ કેર કરતો.એટલે mayta chup chap બેસી ને ડિનર ની રાહ જોવા લાગી?.Corona vacation માં એક ફાયદો એ પણ થયો હતો કે એલ્વિસ એક બેસ્ટ cook બની ગયો હતો ?.એટલે એલ્વિસ ની રસોઇ Mayra NE ખુબ પસંદ આવતી .?

બધું કામ પૂરું કર્યા પછી , Mayra NE Elvis એમના રૂમ માં હતા જ્યારે એલ્વિસ ના મોમ dad pan bija રૂમ માં આરામ કરી રહ્યા હતા ….એલ્વિસ દરરોજ ની માફક Mayra ની બાજુમાં જ હતો.એલ્વિસ એ Mayra ને forehead ? આપી.ને Mayra દરરોજ ની માફક એલ્વિસ ના ખભા વાળા ઓશિકા પર આરામ કરી રહી હતી .

એલ્વિસ ની બાહો માં Mayra  સમય ચૂકી હતી. બંને આજ ખૂબ થકી ગયા હતા. એટલે આજ બંને 10 વગર તો સૂઈ ગયા.ત્યાં અચાનક 10.45 ની આસપાસ Mayra અચાનક રાડ પાડી ઉઠી .Mayra ની ચીસ થી એલ્વિસ સફાળો જાગી ગયો . એલ્વિસ ને કઈ જ સમજાતું નહતું.

હજુ એલ્વિસ કઈ વિચારે એ પહેલા જ એલ્વિસ ના mom dad પણ  Mayra ની ચીસ સાંભળી આવી ગયા.?એલ્વિસ ના mom ને તરત  ખબર પડી ગઈ કે Mayra ને લેબર પૈન શરૂ થઈ ગયો હતો.એમને Mayra ના હાથ રગડવાનું તરત જ ચાલુ કરી દીધું.ને એલ્વિસ ને જલ્દી થી car કાઢવા કહી દીધું.

એલ્વિસ એ એક min ગુમાવ્યા વગર  કર કાઢી ને પાછળ નો દરવાજો ખુલ્લો કરી રાખ્યો.એલ્વિસ એ એની Mayra ને પોતાની બાહો માં લઇ લીધી. .Mayra ને pain માં જોઈ એલ્વિસ બવ જ ડરી ગયો હતો .છતાં એને હિંમત કરી ગાડી માં Mayra NE જેમ તેમ કરી હોસ્પિટલ લઈ આવ્યો.

આ બાજુ એલ્વિસ ના mom dad પણ જરૂરી સામાન સાથે ત્યાં એવું ગયા. રસ્તા માં તેમને Mayra ના મોમ dad ને પણ પરિસ્થિતિ કહી.આ બાજુ હોસ્પિટલ માં Mayra ને ફટાફટ ચેકઅપ રૂમ માં લઇ જવામાં આવી. ત્યાં જઈ ડોક્ટર એ જોયું કે baby ના birth નો ટાઈમ થઇ ગયો 6…તેમને તરત જ એલ્વિસ ને જરૂરી કાગળ ને બધું complete કરવા કહ્યું. ને બીજી બાજુ Mayra ને ઓપરેશન theater માં લઇ જવામાં આવી. ?

Mayra છેલ્લા 11.35 ની ખૂબ મેહનત કરી ને પોતાનો બનતો પ્રયત્ન કરી રહી હતી?.જ્યારે તે થકી ગઈ હિંમત હારવા લાગી? ત્યારે તેને એલ્વિસ નો હસતું મોઢું સામે તર વરી ઉઠ્યું.?ને છેલ્લેબરાબર 12 ના  ટકોરે Mayra એ એક ખૂબસૂરત પરી ને જન્મ આપ્યો .

જે બિલકુલ એલ્વિસ ની છબી લાગતી હતી….થોડો સમય રહી ને Mayra ને એક રૂમ માં શિફ્ટ કરવામાં આવી.એલ્વિસ પોતાની પરી સાથે Mayra ની નજીક આવ્યો ને Mayra ને એક forehead ? આપી,?‍❤️‍?‍????.Mayra એ પહેલી વખત પોતાની છોકરીને હાથ માં લીધી. Mayra nu આંખ માંથી પણ આંસુ સરી પડ્યું…પછી તો બધા એ એલ્વિસ ને Mayra ને  અને તેમની પરી ને આશીર્વાદ આપવા લાગ્યા….ખરેખર 31-12-2020 ના બરાબર રાત ના 12 ના ટકોરે પરી ને પામી Mayra NE Elvis ખુબ ભાગ્યશાળી બની ગયા☺

_________________________________________________

સમાપ્ત??

Mayra

By Mayra

I m CA student
Not a professional writer....

2 replies on “Elvis?Mayra”

વાહ ખૂબ મસ્ત ખુશીઓથી ભરપૂર સ્ટોરી છે??

Comments are closed.

error: Content is protected !!