Categories
Novels

Trully loved once ? part 2

  1. Trully loved once ?part 1
  2. Trully loved once ? part 2
  3. Trully loved once ?part 3

આગળ તમે જોયુ કે ,?નાનકડી આહના એની મમ્માં સાથે સ્કુલ માં જે પણ બન્યું. બધું એની તોતડી ભાષા માં કઈક કહેતી ?હતી …પછી આહના ને શાંત કરી સુવડાવ્યા પછી અંજલિ એના ભૂતકાળ માં સરી પડે છે ??…હવે આગળ?_________________________________________

અંજલિ એના ભૂતકાળ ને વાગોળતા વિચારે ?છે :આજ થી 20 વર્ષ પહેલાં જ્યારે તે નાની હતી? ત્યારે જ એની મોમ? એને મૂકી ને suiside કરી મરી ?ચૂકી હતી.એની મોમ ખરેખર તો વર્લ્ડ favourite ને ફેમસ સિંગર ?હતી જેને આખી દુનિયા ? ઈશા મહેરા ના નામ થી ઓળખતી❣️ હતી.હા , અંજલિ એ ઈશા મહેરા ની એક ની એક દીકરી?‍⚖️ હતી પણ અંજલિ ને એજ સુધી એ ખબર ?નહતી પડી કે એની મોમ એ suiside કર્યુ કેમ ???!??

અંજલિ ના પિતા રોનિત રાવત અંજલિ ના આવ્યા પહેલાં એક મામૂલી કોરિયોગ્રફર હતા?. એક songs ના આલ્બમ દરમ્યાન ઈશા ને ગંભીર ચોટ? આવી હતી ત્યારે બંને મળ્યા હતા?. એ કોરીઓગરફર ના રૂપે ઈશા ને એના આલ્બમ માં ડાંસ ?કરતા શીખવાડતો હતો.ધીમે ધીમે બંને એકબીજા ની નજીક આવ્યા ને પછી બન્ને એ એકબીજા ને ડેટ? કરવાનું શરૂ કર્યું ને પછી 3 વર્ષ ના લીવ ઈન પછી બંને એ લગ્ન કર્યા?.

લગ્ન પછી ઈશા એ બંને રઈ સકે એવું મોટું એપાર્ટમેન્ટ ?ખરીદ્યુ હતું જેમાં ઈશા , રોનિત ને એમના નોકરો?️ રહેતા હતા. એ નોકરો ને નોકરો ?️ની જેમ નહિ પણ ઘર ના જ સભ્યો?️ ગણવામાં આવતા. એ નોકરો ?️ઈશા ના જૂના નોકરો ?️જ હતા.ઈશા પેહલા જ્યાં રહેતી હતી તે જગ્યા? એને એની આસિસ્ટન્ટ જીલ ને રહેવા આપ્યું હતું.જ્યારે રોનિત તો ભાડા ના ઘર ?માં રહેતો હતો.એટલે એને એના ઘરમાં વૃદ્ધ માં જ હતા બાકી એના પપ્પા તો રોનિત જ્યારે 25 વર્ષ નો થયો ત્યારે જ દુનિયા ને અલવિદા કહી ગયા હતા??…..

બંને એ એકસાથે લગ્ન ના સાંજે એમના નવ ઘર ?માં પગલાં પડ્યા હતા .ઈશા ના પરિવાર માં માં પાપા ભાઈ બહેન હતા . એ બધા પણ પોત પોતાના ક્ષેત્ર માં ખાસ સફળ હતા?. ઈશા ના પાપા એ ભારત ના મોટા વ્યાપારી? હતા.તેમને ટેકસટાઇલ નો ધંધો હતો.જ્યારે એની મોમ એક violinist ?હતા. આખિ દુનીયા માં એમના થી સારું violin ?બીજુ કોઇ vagadtu નહતું.એના ભાઈ ને બહેન એમના મોમ dad no jem j સફળ હતા??️?.

રોનિતે ભલે આ ઘર ?ખરીદવામાં કંઈ નાતું કર્યું પણ એ ઈશા ને ચાહતો ?હતો એટલે ઈશા ના માટે એને અગાઉ થી આખું ઘર? સજાવ્યું હતું.લગ્ન ના દિવસે ?એમનો બેડરૂમ લાલ રંગના ફૂલો થી ?, લાલ ? હાર્ટ આકાર ના ફુગ્ગાઓ શણગાર્યો હતો.સાથે બંને ના આજના દિવસ નો ફોટો? ને એ પણ એક મસ્ત એવી ફ્રેમ?️ માં સેટ કરેલો દીવાલ પર જોઈ? શકાતું હતું. આખા રૂમ માં નજીવો પ્રકાશ હતો?. આખો રૂમ ફૂલો ની સુગંધ થી મહેકતો હતો?.સાથે એમાં ધીમુ ધીમું રોમેન્ટિક music to ખરું જ ! ??

તો ઘરના મેઈન દરવાજા ને સફેદ રંગ ?ના ફૂલો થી શણગાર્યો હતો .દરવાજા માં જ વચ્ચે welcome ronisha(Ronit +Isha) lakhyu Hatu.e bdhu pan ગુલાબ ?ની પાંદડીઓ થી શણગાર્યું હતું.બધું જ એક નજરે જોતા જ આકર્ષે? એવું લાગતું હતું.એ ગુલાબ ના પાંદડીઓ ?થી સહેજ આગળ ચોખા ?ભરેલો કળશ હતો.ને એનાથી સહેજ વધુ આગળ કંકુ ?કરેલી થઈ હતી .બધી જરૂરી વિધિ પતાવી મહેમાનો ને વિદાય આપી બંને પોતાના રૂમ ?માં ગયા.ને પછી બંને એ એકબીજા ને કઈક ભેટ? આપી.

આ બધું અંજલિ ની મોમ ઈશા એ એક ડાયરી? માં લખ્યું હતું.હકીકત માં ઈશા ને ડેઇલી ડાયરી? લખવાની શોખ હતો.એટલે એના મોત પછી અંજલિ ને એ ડાયરી? મળી એટલે એને વાંચતા વાંચતા ખબર પડી.?________________________________________

તો મિત્રો , શું લાગે છે !??

અંજલિ કોની દીકરી હસે !??

શું ઈશા એ રોનિત ને દોખો આપ્યો !??

જાણવા માટે વાંચતા રહો trully loved once ? મારી એટલે કેMayra ની સાથે?

કદાચ ઘણા સવાલ હસે તમારા મન માં ! પણ મને કૉમેન્ટ કરી આ સ્ટોરી કેવી લાગી છે કહેવાનું ચૂકતા નહીં.

-✒️ Mayra….

________________________________________

Tme mane insta par follow Kari sko છો – @mayra__123.5

Mayra

By Mayra

I m CA student
Not a professional writer....

error: Content is protected !!