ઈચ્છાઓ

નથી જાણતી કેટલીય ઇચ્છાઓ મનમાંધરબાઈ રહેલી છે ,નથી ક્યારે એ ઇચ્છાઓ નું અવલોકન કરતી ને તોય આ ઇચ્છાઓ ધરબાઈ રહી સતત મને ધબકતી રાખે છે ,જેમ શ્વાસ લેવાઈ છે જીવવા માટે એમ ઇચ્છાઓ માં વધારો થતો જાય છે. નથી જાણતી કે આ ધરબાઈ રહેલી , સતત ધબકતી અને વધારો પામતી ઇચ્છાઓ કશે પૂરી થશે કે … Continue reading ઈચ્છાઓ