ઘરમાં સમાઈ જતું છાનું ” ડૂસકું “

‍એક સ્ત્રી !!!બોવ બધું વાંચ્યું અને સાંભળ્યું હોઈ છે આપડે પણ જ્યારે આપડે જોઈએ અથવા અનુભવ કરીએ ને ત્યારે તે વખત કારમી ચીસ પડવા ની તૈયારી હોઈ છે પણ….. આ શું ચીસ પડવા ની બીક છે સ્ત્રી નાં હૈયે :” !ઘણા પુરુષો અને સ્ત્રીઓ વાત કરે જ છે ફેમીનીઝમ ની પણ આ કંઈ ફેમીનીઝમ ની … Continue reading ઘરમાં સમાઈ જતું છાનું ” ડૂસકું “