તું મારું અનેરું સગપણ ♥️

તારા થી પ્રેમ , ને વળી તારા સાથે જ જઘડો !!તારા થી નારાજગી , ને વળી તું મનાવવા નાં આવે તોસામે થી દોડી ને insta , wp , snapchat માં મારું તને પજવવું!! તારા માટે અઢળક ચિંતા ને વળી એને કેમેય કરી નથી આપી સકતી ચિતા “આ ક્યારેક તારા સાવ નજીક રહેવું ,.તો ક્યારેક તને … Continue reading તું મારું અનેરું સગપણ ♥️