દિવસ અંતે

મનમાં ચાલતી તમામ રમણભમણ એમ જેટલું વિચારીએ એટલી સહેલાઇ થી બહાર નથી કાઢી શકાતું !કેવા સમય નાં પૈડાં સાથે દોડતા થઈ જવું પડે છે નઈ ?કેવા હતા ને કેવા છીએ એનો હિસાબ માંડવા બેસીએ તો પોતાને જ પોતાંથી અળગા થતાં જોઈએ એવું કહીને હું કઈ સત્ય છૂપાવવા નથી માગવાની . સમય એનું કાર્ય બોવ જ … Continue reading દિવસ અંતે