મોજ મસ્તીને આનંદ સાથે જુસ્સો ‘જીવવાનો ‘
સ્મિત પાછળનું દર્દ મહેસુસ કરતા એના ‘નયન ‘
મારા દિલની ચાવી રાખતા એનાં ‘કર ‘
પડ્યા પહેલા જ ઉઠાવવા લાંબાયેલ એ ‘હાથ ‘
અપેક્ષા વગરનો ‘નિઃસ્વાર્થ પ્રેમ ‘
“આ જ તો છે ! તારીને મારી મિત્રતા…!”.
મોજ મસ્તીને આનંદ સાથે જુસ્સો ‘જીવવાનો ‘
સ્મિત પાછળનું દર્દ મહેસુસ કરતા એના ‘નયન ‘
મારા દિલની ચાવી રાખતા એનાં ‘કર ‘
પડ્યા પહેલા જ ઉઠાવવા લાંબાયેલ એ ‘હાથ ‘
અપેક્ષા વગરનો ‘નિઃસ્વાર્થ પ્રેમ ‘
“આ જ તો છે ! તારીને મારી મિત્રતા…!”.
2 replies on “મિત્રતા”
“લાગણીઓ નો ખજાનો…
સાથે રડનારો….
સાથે હસતો…
એક મિત્ર તું મજાનો..”
અપ્રિતમ ભાવો નું હૃદયસ્પર્શી વર્ણન.
Thanks sir… ?