સ્વાગત કરીએ… !

તકલીફ દુઃખોને ભૂલ હવે, આજને આજ જીવી લઈએ.ગયા તેને ભૂલી હવે, નવા મિત્રોનું સ્વાગત કરીએ. સ્વાર્થી બનવાનું છોડ હવે, મસ્ત બની મોજ કરી લઈએ.મુરઝાયેલ કળી ભૂલી હવે, ઉગતા ગુલાબનું સ્વાગત કરીએ. વહેતી આંખોને લુસ હવે, અમીથી આંખોને આંજી લઈએ.વ્યર્થ પ્રયત્નો ભૂલી હવે, એક નવા ઉત્સાહથી પ્રયત્ન કરીએ. દુઃખી થવાનું છોડ હવે, થોડી હસી મજાક કરી … Continue reading સ્વાગત કરીએ… !