વિધિના લેખ…. !

આકાશમાં વરસાદના કડાકા અને વીજળીના ચમકારા તો હતા જ સાથે પવન પણ જયારે મસ્તીએ ચડ્યો હતો…. કાળા વાદળોથી ઘેરાયેલુ આકાશ જયારે કોઈના શોકમાં બેઠું હોય અને એમાં પણ આ વાવાઝોડું ખરેખર ડરાવણુ દ્રશ્ય ઉભું કરી રહ્યું હતું. હવે એમાં  પણ આ નાનકડા ગામમાં ડોક્ટર ક્યાંથી મળે.? ગામના જાણીતા સરપંચના નાના ભાઈ રસીકભાઇનો સુખી સંપન્ન પરિવાર… … Continue reading વિધિના લેખ…. !